આ કટ-ઓફ સમજવા માટે ૩ ખાસ બાબતો: 1. મેરીટ માઈગ્રેશનનો ફાયદો (General Seats):જનરલની ૧૩૭ કોમન બેઠકો પર કોઈપણ કેટેગરી (OBC, EWS, SC, ST કે મહિલા) ના ઉમેદવાર જો ૧૪૫+ ગુણ લાવે, તો તેઓ જનરલ (ઓપન) કેટેગરીમાં પસંદગી પામશે. આના લીધે અનામત કેટેગરીના બાકીના ઉમેદવારો માટે નીચેની બેઠકો ખાલી ર…