મારા ગુજરાતના યુવા ઉમેદવારો, અંદાજે 10 લાખ યુવા ઉમેદવારો ગુજરાતની અલગ અલગ સ્પર્ધાત્મક પરીક્ષા આપે છે. જેમાંથી 2 લાખ જેટલા GPSC ની પરીક્ષા આપતા હોય છે. આયોગની જા. ક્ર 28 STATE TAX INSPECTOR CLASS 3, અંગે ઉમેદવાર તરફી નિર્ણય લેવામાં આવેલ છે કે જે લોકો Opt Out કરવા માંગતા હોય તે 22…