🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷 🌺🗒 આજનો દિવસ 🗒🌺 🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷 📆 તારીખ : 14/11/2026 📋 વાર : શનિવાર ━━━━━━━━━━━━━━━━━━━━ 👶 ભારતમાં બાળ દિવસ 📅 તારીખ → 14 નવેમ્બર ➡️ ભારતના પ્રથમ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નેહરુના જન્મદિવસ નિમિત્તે બાળ દિવસ ઉજવાય છે. ➡️ નેહરુજીને બાળકો ખૂબ પ્ર…