@Suvichar
@Suvichar (opens in Telegram, new tab)
Suvichar Gujarati, Hindi, English Daily Suvichar. And Video's... કોઈ ને પોતાની પોસ્ટ કરવી હોય તો ...👇આયા મેસેજ કરવો... Contact @Suvicharbot રિપ્લે મા થોડું વેલા મોડું થઈ શકે થોડીક રાહ જોવી😊🙏 Channel : @Suvichar Instagram: SuvicharNet
4,144
subscribers
subscribers
4.1K
Growth (7 days)
—
Avg. post reach
—
Engagement (ERR)
—
Posts per day
📈 We started tracking this channel recently. The growth chart appears after a couple of days of data.
👀 Reach history is being collected. Check back tomorrow.
Recent public posts from @Suvichar with live view counts
@Suvichar
You might also like these communities
આરંભ વિદ્યાપીઠમાં દરરોજ GPSC લેખિત માટે આદર્શ પ્રશ્ન જવાબ,GPSC ઇન્ટરવ્યૂ માટે SBQ(Situational Based Questions)પ્રશ્ન અને આદર્શ જવાબ લેખિતમાં,કરંટ અફેર્સ, ગુજરા…
0.1
Citation index
0.0
જો પતંગિયાનો પીછો કરવામાં આવે તો તેઓ ઉડી જશે પરંતુ જો સુંદર બગીચો બનાવવામાં સમય પસાર કરીએ તો પતંગિયાઓ આવશે. લાગણી નું પણ એવું જ છે @Suvichar
એક દિવસનો ચોમાસો, 29 દિવસનો બાફ. તોય તું વરસ્યો જા એ વાતે, તારાં બધાં ગુના માફ. 🌧️✨ @Suvichar
તમે ગમે એટલી લાગણી વરસાવો, રેઇનકોટ પહેરેલા લોકો નહિ ભીંજાય..!! @Suvichar
❛❛માત્ર ભેટ્યા હોત તો ના થાત બહુ ઊંડી અસર, આ ખભા પર રોઈને માયા લગાડી કોઈએ.❜❜ - ભાવિન ગોપાણી @Suvichar
❛❛કાયમ આનંદમાં રહેવા માટે, સુવિધા નહી સમજણ જરૂરી છે.❜❜ @Suvichar
વિશ્વાસ નુ વસ્ત્ર ફાટી ગયા પછી જુઠ્ઠા વાયદા ના થીંગડા સંબંધ બચાવી શકતા નથી @Suvichar
ભરીભરીને આપ્યું છે જિંદગીએ, જે ન મળ્યું, તેનો હિસાબ શું રાખવો? મળ્યાં છે ફૂલ કેટલા સ્વજનો પાસેથી, કાંટાના જખમનો હિસાબ શું રાખવો? જો યાદ કરીને જ દિલ થઈ જાય ખુશ, તો મળવા, ન મળવાનો હિસાબ શું રાખવો? કઈંક તો સરસ છે જ, હર કોઈમાં, થોડીક ખરાબીનો હિસાબ શું રાખવો? @Suvichar
Be the first to review this channel
No reviews yet. Share your experience to help others decide.
4.4K
subscribers
Reasoning + maths + Current affair +Constitution + History ( Ncert / Gcert ) + English Grammar + ગુજરાતી સાહિત્ય / વ્યાકરણ + All important Subject ( 21 May 202…
14K
subscribers
"Time To Learn Excellence"
5.9K
subscribers
This channel shares Gujarati writing resources and preparation materials for exams.
5.7K
subscribers
ગુજરાતના શિક્ષકો નું ગ્રુપ આ ગ્રુપમાં શિક્ષણ અને શૈક્ષણિક સમાચાર મુકવામાં આવે છે.. લીંક: https://telegram.me/GUJARAT_TEACHERS
1.3K
subscribers