સફળતાનું પ્રથમ પગથિયું પાર, હવે લક્ષ્ય GPSC ઇન્ટરવ્યૂ સંસ્થા સાથે જોડાયેલા જૈમિન પ્રજાપતિ GPSC રાજ્ય વેરા નિરીક્ષકની પરીક્ષામાં ઉત્તીર્ણ થયા બાદ શુભેચ્છા મુલાકાતે આવ્યા. તેમની આ સિદ્ધિ બદલ ખૂબ ખૂબ અભિનંદન અને આગામી GPSC ઇન્ટરવ્યૂ માટે હાર્દિક શુભેચ્છાઓ.