🌍🌷🌷 ગુજરાતી સાહિત્ય 🌷🌷🌍 Join 📚➜ @Guj_Sahitya Join 📚➜ @Guj_Sahitya 🔸ગુજરાતી ભાષા સાહિત્યના અધ્યયન-સંશોધન માટે કઇ સંસ્થાની સ્થાપના થઇ હતી? 👉સોશિયલ એન્ડ લિટરરી એસોશિયેશન 🔸ખંડકાવ્યનું સર્જન સૌપ્રથમ કોણે કર્યું હોવાનું મનાય છે? 👉કવિ કાન્ત 🔸ખોબો ભરીને અમે એટલું હસ્ચા કે ક…